ડિસેમ્બર 25, 2025 9:33 એ એમ (AM)

printer

મુશળધાર વરસાદ અને તોફાનની આગાહીને લીધે લોસ એન્જલસમાં કટોકટીની સ્થિતિ જાહેર

અમેરિકામાં કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે મુશળધાર વરસાદ અને તોફાનની આગાહીને લીધે લોસ એન્જલસમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ગવર્નરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દક્ષિણ કેલિફોર્નિયામાં ગંભીર પૂરની સંભાવના છે.
વહીવટીતંત્રે 14 કાઉન્ટીઓમાં 250થી વધુ રાહત કાર્યકરો અને સાધનો તૈનાત કર્યા છે. બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.