મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે. આ ટીમ બે દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. આ સાથે રાજકીય પક્ષો, સરકારી અધિકારીઓ, અમલીકરણ એજન્સીઓ અને જિલ્લા કલેક્ટરો સહિત અન્યો સાથે બેઠક કરશે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 2:26 પી એમ(PM) | મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે
