નવેમ્બર 2, 2025 7:40 પી એમ(PM)

printer

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં.
કાનપુરમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચ આવી પરિસ્થિતિઓનો કડક હાથે સામનો કરશે.