જૂન 11, 2025 11:57 એ એમ (AM)

printer

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીડનના સ્ટોકહોમમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ સાથે દ્વિપક્ષી બેઠકો યોજી

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્વીડનના સ્ટોકહોમમાં આંતર-રાષ્ટ્રીય આઇ. ડી. ઇ. એ. પરિષદમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ સાથે દ્વિપક્ષી બેઠકો યોજી હતી. ગઈકાલે થયેલી દ્વિપક્ષી બેઠકો દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે વિવિધ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી, જેમાં વૈશ્વિક ચૂંટણી અનુભવો અને નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.