બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન ઐતિહાસિક રીતે સૌથી વધુ 66.91 ટકા મતદાન સાથે પૂર્ણ થયું છે. 6 નવેમ્બર અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં 243 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહારના મતદારોએ સ્વતંત્ર ભારતમાં ઇતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું કે, 1951 પછી થયેલી બધી ચૂંટણીઓમાં, 2025માં સૌથી વધુ મતદાન નોંધાયું હતું જે આશરે 66.9 ટકા છે.
Site Admin | નવેમ્બર 12, 2025 2:09 પી એમ(PM)
મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશકુમારે કહ્યું છે કે બિહારમાં મહિલાઓ અને યુવાનોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇને ઇતિહાસ સર્જયો