મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને ગાંધીનગરમાં પ્રમાણપત્ર એનાયત અને નોટરી પોર્ટલ લોન્ચિંગ કરશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં આજે સવારે યોજાનારા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી અને કાયદા રાજ્ય મંત્રી સહભાગી થશે.. નોટરી પોર્ટલ પણ લોન્ચ કરીને રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ તબક્કાવાર વિકસાવવાનો પ્રારંભ કરાવશે.
Site Admin | નવેમ્બર 12, 2025 9:27 એ એમ (AM)
મુખ્યમંત્રી રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને પ્રમાણપત્ર એનાયત કરશે