ડિસેમ્બર 7, 2024 3:22 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં ફાળો અર્પણ કરીને દેશના વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં ફાળો અર્પણ કરીને દેશના વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપીને વીરગતિને વરેલા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારોના કલ્યાણ માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઇ સ્વૈચ્છિક ફાળો- દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.