મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. તેમણે પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મ જોઈ હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે 15 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મને નિહાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ફિલ્મની પ્રશંસા કરી હતી.
Site Admin | નવેમ્બર 21, 2024 11:37 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી
