ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2024 7:21 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યુત સહાયક (JE)ની સીધી ભરતીથી પસંદગી પામેલા 394 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યુત સહાયક (JE)ની સીધી ભરતીથી પસંદગી પામેલા 394 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા.
આ વિતરણ કાર્યક્રમમાં મંત્રી કનુભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં PGVCLની આટકોટ સબ-ડિવિઝન ઑફિસ, GETCOના 7 સબ-સ્ટેશન, SLDCના નવા રિન્યૂઅબલ એનર્જી મેનેજમેન્ટ બિલ્ડિંગ, રાજકોટ ખાતે જેટકોના વાજડી ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ અને E-CGRF પોર્ટલ લૉન્ચ કર્યું હતું.