મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અરવલ્લી જિલ્લાના અંદાજે 168 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં ગઇકાલે બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો.
Site Admin | જાન્યુઆરી 9, 2026 9:49 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીમાં 168 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે