જાન્યુઆરી 4, 2026 5:16 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર ઓલિમ્પિક રમવાની મહત્વકાંક્ષા રાખે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર ઓલિમ્પિક રમવાની મહત્વકાંક્ષા રાખે છે. ગગદાસ રોજ સવારે 100 અને 200 મીટર દોડની તૈયારી કરી રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ અને કાંસ્ય પદક જીત્યા છે. વાવ-થરાદ જિલ્લાના આ યુવાનને વર્ષ 2017માં વીજળીનો કરંટ લાગતાં તેમણે બન્ને પગ ગુમાવ્યા હતા. ત્યારે ગગદાસણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મદદ મળી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.