મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસ.ટી. નિગમના ચાર હજાર 742 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ સમારોહમાં ત્રણ હજાર 84 ડ્રાઈવર અને એક હજાર 658 હેલ્પર કક્ષાના ઉમેદવારોને નિમણૂંકપત્ર અપાશે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | જાન્યુઆરી 2, 2026 5:17 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એસ.ટી. નિગમના ચાર હજાર 742 ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કરશે.