જાન્યુઆરી 1, 2026 4:33 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણામાં અંદાજે 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણામાં અંદાજે 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહેસાણાને મહાનગરપાલિકા તરીકે એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિલ્લાના નગરગૃહ ખાતે મુખ્યમંત્રી આ વિકાસકાર્યોની ભેટ આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.