મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતેથી વિરમગામ વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 497 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, દરેક ક્ષેત્રમાં ગુજરાત આજે ગ્રૉથ ઍન્જિન બન્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે આ વિકાસકાર્યોથી વિરમગામ માટે આજનો દિવસ વિકાસ ઉત્સવ બન્યો છે.આ પહેલા શ્રી પટેલે માંડલમાં ખંભલાય માતાના મંદિરમાં દર્શન કર્યા હતા.
Site Admin | જાન્યુઆરી 1, 2026 4:34 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગના અંદાજે 497 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.