મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો શુભારંભ કરાવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ ફેસ્ટિવલ અંતર્ગત આ કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી યોજાશે. આ કાંકરિયા કાર્નિવલમાં આવતીકાલે જાણીતા કલાકાર ઈરફાન દિવાન અને પાયલ વખારિયાનો લાઈવ મ્યુઝીકલ કોન્સર્ટ, સંકેત ખાંડેકરનું લાઈવ બેન્ડ પર્ફોર્મન્સ તેમજ જાણીતા કલાકાર હરેશ માધવી અને ગ્રુપનો ગુજરાતી કલ્ચરલ ફોક ડાન્સનો કાર્યક્રમ યોજાશે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 7:41 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ કરાવશે.