મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે..આગામી 31 ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવલમાં દરરોજ સાંજે વિવિધ કલાકારો પોતાની કળાની પ્રસ્તુતિ કરશે. તેમજ કાર્નિવલમાં વિવિધ આકર્ષણ પણ જોવા મળશે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 3:45 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે.