મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. બેઠકમાં લગ્ન નોંધણી સંદર્ભે કાયદા વિભાગે તૈયાર કરેલા નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કરાયા. જેના અમલીકરણ પર પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં આગામી વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા થઈ. બેઠકમાં ભાગ લેવા રાજ્ય મંત્રી પ્રવીણ માળી સાયકલ લઈને પહોંચ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 17, 2025 2:52 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.