ડિસેમ્બર 8, 2025 5:31 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા-GRITના નવનિર્મિત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા-GRITના નવનિર્મિત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, વિકસિત ગુજરાત-2047″ ના સંકલ્પને સાકાર કરવામાં
આ વ્યૂહાત્મક રૂમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
તેમણે માહિતી વિશ્લેષણ રૂમની મુલાકાત વ્યવસ્થાનું અવલોકન કર્યું.
શ્રી પટેલે ગ્રીટના અધિકારીઓ સાથે મહત્વની બેઠક પણ યોજી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં, કૃષિ અને શિક્ષણ મંત્રી પણ હાજર રહ્યા.