ડિસેમ્બર 4, 2025 2:52 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર અને નંદઘરનું નિર્માણ કરવાની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર અને નંદઘરનું નિર્માણ કરવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં નવ હજાર જેટલા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કર્યાં બાદ કાર્યક્રમને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી પટેલે રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં આંગણવાડી કાર્યકરોના યોગદાનને પણ બિરદાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.