મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા બગીચામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015થી દર વર્ષે 26 નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
Site Admin | નવેમ્બર 26, 2025 2:29 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા બગીચામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ આપી.