નવેમ્બર 25, 2025 7:59 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને SIR ની કામગીરી ચોક્સાઈપૂર્વક કરાવવા આદેશ આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – SIR પ્રક્રિયાની કામગીરીમાં મંત્રીઓને પોતાના તથા સોંપાયેલા પ્રભારી જિલ્લાઓમાં ચોકસાઈપૂર્વક કામ કરાવવા આદેશ આપ્યા છે. મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે આપેલા આદેશ અંગે પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી ચૂંટણી પંચને મદદરૂપ થઇ કામ કરવા જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.