નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે નવસારીમાં નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે નવસારીમાં નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ કરશે. PPP એટલે કે, જાહેર ખાનગી ભાગીદારીથી 29 હજાર 510 ચોરસ મીટર વિસ્તારમાં આ પ્રતિકાત્મક બસપૉર્ટનું નિર્માણ કરાયું છે. 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ બસપૉર્ટ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ઉપરાંત શ્રી પટેલ જિલ્લાના મુખ્યમથક ખાતે 475 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે. તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.