મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી. રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અંદાજે 545 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે મહાનગરપાલિકાની જળ વ્યવસ્થાપનની કામગીરીને બિરદાવી હતી. સાથે જ તેમણે સ્વદેશી અપનાવવાના સંદેશને લોકો સુધી પહોંચાડવાની સાથે આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત બનાવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
Site Admin | નવેમ્બર 22, 2025 4:25 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુણવત્તાયુક્ત વિકાસ પર ભાર મૂકવાની અને પર્યાવરણપ્રિય વિકાસને વેગ આપવાની નેમ વ્યક્ત કરી.