ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 22, 2025 4:24 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં ગ્રેટર રાજકોટ વેપાર અને ઉદ્યોગ મહામંડળ – GRCCIના ભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં ગ્રેટર રાજકોટ વેપાર અને ઉદ્યોગ મહામંડળ – GRCCIના ભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી પટેલે GRCCI-ની પ્રવૃત્તિઓ વધુ વિસ્તૃત બનશે અને સ્થાનિક ઉદ્યોગોને નવો આધાર મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. શ્રી પટેલે આગામી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRC-માં પણ જોડાવવા સૌને અનુરોધ કર્યો.