મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજ્ય “સ્વાગત એટલે કે, ટૅક્નોલૉજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન” કાર્યક્રમ યોજાશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ્ સંકુલ બેમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં આવતીકાલે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા 11 વાગ્યા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાશે. તેમાં નાગરિકો પોતાની રજૂઆતો મુખ્યમંત્રીને રૂબરૂ કરી શકશે.
Site Admin | નવેમ્બર 19, 2025 3:56 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે.