મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી વિસ્તારમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થયા. તેમણે આંબલી ખાતેથી આ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં રાજ્યના વિવિધ મંત્રીઓ, અન્ય મહાનુભાવ ઉપરાંત યુવાનો અને વિદ્યાર્થીઓ મોટ સંખ્યામં જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પદયાત્રામાં જોડાયેલા સૌનો આભાર વ્યક્ત કર્યો. દરમિયાન તેમણે આત્મનિર્ભર ભારત સંકલ્પને સાકાર કરવા સૌને સ્વદેશીનો મંત્ર અપનાવવા અનુરોધ કર્યો.
Site Admin | નવેમ્બર 17, 2025 2:52 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી વિસ્તારમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થયા.