મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ટેક્નોલૉજીના સમન્વયથી ખેતી વધુ ઉત્પાદનકારી બને અને ખેડૂતોની આવક વધે તેવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છે.
રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદળ ખાતે વિમલ રિસર્ચ સોસાયટી દ્વારા નવનિર્મિત સંશોધન ભવનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે પ્રકૃતિને સાથે લઈને આગળ વધવા પર પણ ભાર મૂક્યો.
Site Admin | નવેમ્બર 14, 2025 5:24 પી એમ(PM)
રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદળ ખાતે વિમલ રિસર્ચ સોસાયટી દ્વારા નવનિર્મિત સંશોધન ભવનનું ઉદ્ઘાટન