નવેમ્બર 13, 2025 9:46 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરતાં કહ્યું, દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા ઓનલાઈન થતાં સમય અને શક્તિની બચત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા એક હજાર 500થી વધુ ધારાશાસ્રીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા. ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નોટરીની જગ્યામાં બમણાથી વધુનો વધારો કરતા ભવિષ્યમાં મોટી સંખ્યામાં વકીલોને લાભ મળશે.નોટરી માટેના ઈ-પોર્ટલ માધ્યમથી સામાન્ય નાગરિકોના સમયની બચત થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.