મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જુનાગઢના પ્રવાસે રહેશે. આજે સાંજે તેઓ કેશોદ વિમાન મથક પહોંચશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે જુનાગઢના મુક્તિ દિવસે આવતીકાલે બહાઉદ્દીન મહાવિદ્યાલયના મેદાનમાં યુનિટી માર્ક પદયાત્રા યોજાશે. તેમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહેશે. સાડા આઠ કિલોમીટર લાંબી આ પદયાત્રા વિવિધ માર્ગ પરથી પસાર થઈ સરદાર ચોક ખાતે પૂર્ણ થશે.
Site Admin | નવેમ્બર 8, 2025 2:27 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જુનાગઢના પ્રવાસે રહેશે.