મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના અંબાજીથી રાજ્યવ્યાપી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે લોકોને સંદેશ આપતા મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાએ આપેલા “આપણો દેશ-આપણું રાજ”ના સૂત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર-વિકસિત ભારતથી ચરિતાર્થ કરવાનું સૌને આહ્વાન કર્યું.
Site Admin | નવેમ્બર 7, 2025 3:07 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના અંબાજીથી રાજ્યવ્યાપી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો.