મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોરબીમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના બીજા દિવસે તેમણે સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી. આ તકે શ્રી પટેલે આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. શ્રી દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-૬ અર્પણ કર્યું હતું
Site Admin | નવેમ્બર 4, 2025 2:44 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોરબીમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા