મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે જ શ્રી પટેલે દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
Site Admin | ઓક્ટોબર 31, 2025 4:08 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.