મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે ‘વિકાસ અને વિરાસત’નું સંતુલન અનિવાર્ય છે. મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે શતચંડી મહાયજ્ઞમાં ઉદબોધન કરતાં શ્રી પટેલે જણાવ્યું, ધર્મ સાથેનું વિજ્ઞાન હોય તો ગમે તે મુકામ પર પહોંચી શકાય. તેમણે કહ્યું તાજેતરમાં મહેસાણામાં યોજયેલી ઉત્તર ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ત્રણ લાખ કરોડથી વધુનું રોકાણ થયું અને 1200થી વધુ સમજૂતી કરાર-MOU થયા છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 2:53 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે ‘વિકાસ અને વિરાસત’નું સંતુલન અનિવાર્ય છે.