મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવામાં સહકાર ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે. મહેસાણામાં વિજાપુર ખાતે ધી સરદાર પટેલ સહકારી ધિરાણ સોસાયટી લિમિટેડના રજત જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે આજે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે એક કરોડ 11 લાખ જેટલા ટપાલપત્ર લખી પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 12, 2025 7:06 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવામાં સહકાર ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે