મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના GMDC ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ભક્તામર દર્શન અને નવકાર મંત્ર સહિત ચાર ગ્રંથોનું વિમોચન કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 3:56 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના GMDC ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા