મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારના આરોગ્યની સુખાકારી માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો આજે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ આ યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ એનાયત કર્યા તેમજ 94 નવી 108 એમ્બ્યુલેન્સનું પ્રસ્થાન કરાવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે આ યોજનાથી સરકારી અધિકારી-કર્મચારી અને તેમના પરિવારની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 3:00 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો આજે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો
