ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 16, 2025 3:12 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના જન્મદિવસે ‘સેવા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યભરમાં “નમો કે નામ રક્તદાન” મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.