મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી રાજ્ય સરકાર તરફથી પંજાબના પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રી સહાયતા રવાના કરી. તે અંતર્ગત 20 વેગન સામાન સાથે 700 ટન રાહત સામગ્રી પંજાબ મોકલવામાં આવી છે. 20 હજાર અસરગ્રસ્તો માટે આ રાહત કીટ તૈયાર કરાઈ હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 5:09 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી રાજ્ય સરકાર તરફથી પંજાબના પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રી સહાયતા રવાના કરી.