મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું. આવતીકાલ સુધી યોજાનારા આ પ્રદર્શનમાં 150 જેટલા સ્ટોલ અને અંદાજે 2 હજાર 500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે. આ એકસ્પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગો સાથે સંકળાયેલા 5 હજારથી વધુ મુલાકાતીઓ લેશે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 3:09 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું.