ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2025 3:19 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિને શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિને શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ 5 શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકો પહોંચ્યાં હતાં. તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન-પ્રદાન પણ કર્યું હતું.