મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે, શ્રી પટેલે કૃષિ, નાણા, માર્ગ અને મકાન, રમતગમત તથા ગૃહ વિભાગ સાથે બેઠક યોજી વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી. બેઠકમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણા મંત્રી કનુ દેસાઈ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 3:15 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ.