મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે અમદાવાદમાં ગુજરાત રમતગમત પત્રકાર સંગઠન દ્વારા યોજાયેલા પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે “રમશે ગુજરાત, જીતશે ગુજરાત”ની વિષયવસ્તુ સાથે ખેલ મહાકુંભ-2025 માટેની નોંધણીનો પણ પ્રારંભ કરાવ્યો.
શ્રી પટેલે ઉત્કૃષ્ટ રમતગમત સુવિધાઓથી સજ્જ અમદાવાદ વૈશ્વિક કક્ષાના રમતોત્સવના આયોજન માટે તત્પર હોવાનું જણાવ્યું. દેશ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરાયું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું.
Site Admin | ઓગસ્ટ 29, 2025 2:58 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે અમદાવાદમાં ગુજરાત રમતગમત પત્રકાર સંગઠન દ્વારા યોજાયેલા પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.