મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સોલા સ્થિત કુકરવાડા સહકારી બેંકનું ઉદઘાટન કર્યું હતું.. ચોથી સહકારી બેંકના ઉદઘાટન બાદ તેમણે બેંકની મુલાકાત લઇને બેંકની તમામ સેવાઓની જાણકારી મેળવી હતી.. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ આ નવી શાખાને સહકારી ક્ષેત્રનું નવું સોપાન ગણાવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 17, 2025 3:35 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના સોલા સ્થિત કુકરવાડા સહકારી બેંકનું ઉદઘાટન કર્યું