મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા ખાતે ધ્વજવંદન કરશે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ઉજવણીમાં ભાગ લેશે. જેમાં નાણાં મંત્રી કનુ દેસાઈ નવસારીમાં, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાબરકાંઠામાં, કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરમાં જ્યારે ભાનુબેન બાબરિયા રાજકોટ અને હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે.
Site Admin | ઓગસ્ટ 12, 2025 3:03 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે.