ઓગસ્ટ 2, 2025 2:48 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025માં મહાનગરો અને નગરોને વિકાસ દ્રષ્ટિ સાથેની વ્યૂહરચના તૈયાર કરવા અને તેના અમલ માટેના સમયમર્યાદાના આયોજન માટે આહ્વાન કર્યું. ગાંધીનગરના 61-મા સ્થાપના દિવસ પ્રસંગે મહાનગરપાલિકાના વિકાસ વિઝનની જાહેરાત કરતાં શ્રી પટેલે આ વાત કહી. તેમણે ગાંધીનગરના લોકોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.