મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં 151 એસટી બસોને લીલીઝંડી આપી. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે રાજ્યમાં દરરોજ 27 લાખ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે. શ્રી સંઘવીએ ઉમેર્યું કે રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે તેમજ PPP મોડલ અંતર્ગત 100 આધુનિક AC બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને 2063 બસો લોકોની સેવામાં મૂકવાનું આયોજન કર્યું છે.
Site Admin | જુલાઇ 30, 2025 2:57 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં 151 એસટી બસોને લીલીઝંડી આપી.
