ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 30, 2025 2:35 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ચાંદલોડિયામાં મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ચાંદલોડિયામાં મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરના મેયર પ્રતિભા જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રીમતી જૈને જણાવ્યુ હતું કે શહેરના હરિયાળા આવરણને વધારવા માટે 40 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેમાં 50 ટકાનો લક્ષ્યાંક પૂર્ણ થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ