મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત મહાનગરપાલિકાના 73 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને 362 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
Site Admin | જુલાઇ 26, 2025 3:58 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત મહાનગરપાલિકાના 73 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને 362 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું.