જુલાઇ 25, 2025 7:20 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે નડિયાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ-આણંદમાં NCC એકેડમીનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના નાવલી ખાતે 5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ NCC લીડરશીપ એકેડમીનું લોકાર્પણ કર્યું. આ એકેડમી NCC કેડેટ્સમાં નેતૃત્વ, શિસ્ત અને જવાબદાર નાગરિકતાના વિકાસ માટેનું કેન્દ્ર બનશે. પ્રથમ તબક્કામાં 200 કેડેટ્સ માટે રહેવા તથા તાલીમની વ્યવસ્થા, બીજા તબક્કાના નિર્માણ બાદ 600 કેડેટ્સ સામેલ થઇ શકશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અમદાવાદ અને રાજપીપળા બાદ રાજ્યમાં આણંદમાં ત્રીજી NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે,

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.