મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. બેઠકમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. જેમાં અત્યારસુધી થયેલા રાહત બચાવ અને માનવ મૃત્યુ, જળાશયોની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની વિગતો રજૂ કરવામાં આવી. બેઠક દરમિયાન શાળા પ્રવેશોત્સવની વિગતો પણ રજૂ કરવામાં આવી. આ સિવાય રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવી.
Site Admin | જુલાઇ 2, 2025 3:08 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ